Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ધ્રોલ તાલુકાના કિસાન મોરચા પ્રમુખ અરવિંદભાઈ હિન્‍સુના પુત્રના લગ્ન પ્રસંગે ભાજપ આગેવાનોની હાજરી

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ :  તાલુકા ખારવા ગામના વતની એવા કિસાન મોરચા પ્રમુખ અરવિંદ (કાકા) હિન્‍સુના પુત્ર સચિનના બાણુગરના રહેવાસી પૂર્વી સાથે લગ્નજીવન નવદંપતીને ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા તથા ભાજપ ના આગેવાનોએ નવદંપતી ને આશિર્વાદ આપ્‍યા હતા સચીન અને પૂર્વીને શુભકામનાઓ આપી હતી.

(1:34 pm IST)