Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

રાજુલા ઓલ મુસ્‍લિમ સમાજના પ્રમુખ આરીફ જોખિયાનું સન્‍માન

સાવરકુંડલા, તા.૧૯: રાજુલા ઓલ મુસ્‍લિમ સમાજ પ્રમુખ આરીફભાઈ જોખયાનું સન્‍માન કરતા સાવરકુંડલાના મુસ્‍લિમ અગ્રણીઓ રાજુલાના નવયુવાન અને રાજુલા ઓલ મુસ્‍લિમ સમાજના પ્રમુખ અને સમૂહ લગ્ન જેવા સામાજિક કાર્ય કરવામાં અગ્રેસર આરીફભાઈ જોખયાનું સન્‍માન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ મહામંત્રી ઈકબાલ ગોરી  વી ટી વી રિપોર્ટર દિલીપ જીરૂકા સંધિ જમાતના પ્રમુખ અલીભાઈ જાખરા સુન્ની મુસ્‍લિમ જમાતના પૂર્વ પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી નગરસેવક  રાજેભાઈ ચૌહાણ  વિગેરે અગ્રણીઓ સન્‍માન કરેલ હતું અને સારી કામગીરીની પ્રસંશા કરવામાં આવેલ હતી.

(1:46 pm IST)