Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સાવરકુંડલા તાલુકાના જીરા અને આંબા રોડ ઉપર પ્લોટીંગમાં આગ

સાવરકુંડલાઃ તાલુકાના જીરા અને આંબા જતા રોડ પ્લોટીંગમાં એકાએક આગ લાગતા ભારે નાસ ભાગ મચી જવા પામેલ હતું આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ગામજનો એકઠા થઇ આગને કાબુમાં જીસીબી દ્વારા લીધી હતી જેમાં કોઈ જાન હાની નથી થઈ અને આ આગ લાગવામાં ઘાસચારો બળી જવા પામેલ હતો. આ આગ કેમ લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(11:26 am IST)