Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પરેશ ધાનાણી જામનગરમાં: ભવ્ય બાઇક રેલી

રાજકોટ : વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી આજે જામનગર પ્રવાસે છે.  આજે બપોરે ગ્રીન સીટી સાધના કોલોની, જામનગર ખાતે વોડ ૧૫ અને ૧૬ના વિસ્તારને આવરી લઇને બાઇક રેલી યોજાઇ હતી.  ગઇકાલે હાર્દિક પટેલની સભા બાદ આજે પરેશ ધાનાણીના આગમનથી જામનગરમાં લોકોમાં જુસ્સો છવાયો છે.

(2:55 pm IST)