Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગોંડલ તાલુકા લીગલ સમિતિમાં કોરોના ઘુસ્યોઃ એક કર્મચારી પોઝિટિવ આવતા કોર્ટ 4 દિવસ બંધ રાખવા નિર્ણય

ગોંડલ:ગોંડલમાં એક તરફ કોરોનાની રિથતિ કાબુમાં આવી જ રહી છે ત્યારે તાલુકા લીગલ સમિતિમાં એક કર્મચારી સંક્રમિત થતા કોટને 4 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે તાલુકા લીગલ સમિતિ ગોંડલમાં ફરજ બજાવતા સ્ટાફ કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તાત્કાલિક કાર્યવાહી સિવાય તમામ કોર્ટ બંધ રાખવા માટે ડિસ્ટ્રીટ જજે આદેશ કર્યો છે.

(6:47 pm IST)