Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

જેતપુરના નવાગઢ જાગૃતિપરા માં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

જેતપુર : નવાગઢ જાગૃતિપરામાં વિસ્તારમાં રહેતા સંજય નાથાભાઈ ધામેચા નામનો 30 વર્ષીય યુવક ઘરે એકલો હોઈ પંખા સાથે સાડી બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી

મૃતક ના મૃતદેહ ને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો સીટી પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી

 

(10:08 pm IST)