Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ગોંડલ પંથકના વાતાવરણમાં પલટો : ગાજવીજ સાથે ગોમટા, કોલીથડ,હડમતાળા,પાટીયાળી સહિતના ગામોમાં પડ્યો વરસાદ

ખેડૂતોના ઘઉં,ચણા,મમરા અને લસણ સહિતના તૈયાર પાકોને નુકસાન

 ગોંડલ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે તાલુકાના અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે તાલુકાના ગોમટા,કોલીથડ,હડમતાળા,પાટીયાળી સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે, વરસાદના કારણે   ખેડૂતોના ઘઉં,ચણા,મમરા અને લસણ સહિતના તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે

 

(7:02 pm IST)