Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જામનગરના રણજીતસાગર ડેમ માં ગઈકાલે બે યુવાનો લાપતા થઈ ગયા બાદ એક યુવાન નો મૃતદેહ મળ્યો : બીજા યુવાનની શોધખોળ

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર:: રણજીત સાગર ડેમ માં ગઈકાલે બે યુવાનો લાપતા થઈ ગયા ગઈ કાલે અને આજે સવારથી બોટ દ્વારા શોધખોળ કરતા એક યુવાન નો મૃતદેહ હાથ લાગ્યો છે જ્યારે બીજા યુવાનની શોધખોળ ચાલુ છે બંને યુવાનોની ફાઈલ તસવીર આ સાથે જોવા મળે છે(તસવીર: કિંજલ કારસરીયા-જામનગર)

(1:09 pm IST)