Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાસાવડી નદી ઓવર ફલો

ગોંડલ : તાલુકાના વાસાવડ ગામે વાસાવડી નદી વધુ વરસાદને કારણે ઓવરફલો થતો રસ્તો બંધ થઇ ગયો હતો. (તસ્વીર : ભાવેશ ભોજાણી)

(11:23 am IST)