Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

દેવભુમી દ્વારકા જીલ્લામાં ૩૧ નવા કોરોના કેસ સામે ૩૮ સાજા થયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે નવા કેસ ૩૧ જ હતા જેમાં ભાણવડમાં ૬, દ્વારકા ૧૦, કલ્યાણપુરમાંર અને ખંભાળિયામાં ૩ નોંધાયા હતા. જયારે ૩૮ દર્દીઓ સાજા થયા હતા.

દ્વારકા જિલ્લામાં હાલ કુલ ૮૪૩ એકિટવ કેસ છે તથા જિલ્લામાં અત્યાર સુધીમાં ર૯૧૮ પોઝીટીવ કેસ નોંધાયા છે.

(12:55 pm IST)