Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

પોરબંદર જિલ્લામાં કોરોનાથી 2 દર્દીઓના મૃત્યું નવા 84 પોઝીટીવ

પોરબંદર : જિલ્લામાં 24 કલાકમાં 2 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયેલ છે.84 નવા પોઝીટીવ કેસ આવ્યા છે જેમાં 26 કેસ ગ્રામ્ય અને 58 શહેર વિસ્તારમાંથી આવ્યા છે.કોરોના ની સારવારમાં 67 દર્દીઓ સજા થયેલ છે.

(8:20 pm IST)