Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ટંકારાના ખંડણીના ગુનામાં કોર્ટમાંથી આરોપીના જામીન અરજી મંજુ૨

ટંકારાના ખંડણીના ગુનામાં નામદાર કોર્ટમાંથી આરોપીના જામીન અરજી મંજુ૨ કરાયેલ છે.

  ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ગુના ૨જીસ્ટર નં.૨૩૨/૨૦૨૨ તથા ૨૩૩/૨૦૨૨ મુજબ આઈ.પી.સી.ની કલમ ૩૮૭,૫૦૭,૧૧૪,ની કલમો મુજબ કુલ ૩ (ત્રણ) આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ.
  જે ગુના અનુસંધાને આરોપીઓ પૈકી (૧) પ્રિન્સ જીતેન્દ્રભાઈ અઘા૨ા દ્વારા  કોર્ટમાં જામીન અરજી દાખલ ક૨વામાં આવેલ.જે અન્વયે આરોપીના વકીલ જયદીપ .બી.પાંચોટીયા તેમજ ગીરીશ.બી.અંબાણી ની ધારદાર અને કાયદાકીય રજુઆત ને ધ્યાનમાં લઈ આરોપીઓને તા.૧૮–૦૫-૨૦૨૨ ના રોજ જામીન ઉપર છોડવાનો હુકમ ક૨વામાં આવેલ. આ૨ોપી ત૨ફે મો૨બીના યુવા ધારાશાસ્ત્રીજે.બી.પાંચોટીયા, ગીરીશ.બી.અંબાણી વકીલ તરીકે જોડાયેલ હતા

(8:36 pm IST)