Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કેશોદના પીપલીયા નગરમાં વેકિસન કેમ્પ યોજાયોઃ

કેશોદ :વોર્ડ નંબર ૧ નાં કોર્પોરેટર અસ્મીતાબેન સમીરભાઈ પાંચાણી દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિર, પીપલીયા નગર ખાતે વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી.ડો.પોપટ તથા ડો. જોષી અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ કેશોદ શહેર કોંગ્રેસ મહામંત્રી મુળુભાઈ બોદર,કેશોદ કાર્યાલય ઈન્ચાર્જ રીધમગીરી ગોસ્વામી,કેશોદ શહેર કોંગ્રેસ મંત્રી સંજયભાઈ ગામી, કેશોદ વિધાનસભા યુથ પ્રમુખ અવિનાશ પરમાર, કેશોદ શહેર યુવા પ્રમુખ ઉમેશ ડેડાણીયાએ  કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(11:22 am IST)