Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

દ્વારકા જીલ્લાના ખેડૂતએ ઝેરી દવા ગટ્ટકાવી કરી આત્મહત્યાની કોશીશ

કોલવા ગામના ચેતન જેસા કરંગિયા નામના ખેડૂતએ ખાનગી કંપનીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

જામ ખંભાળીયા : દ્વારકા જીલ્લાના ખેડૂતએ ઝેરી દવા ગટ્ટકાવી કરી આત્મહત્યાની કોશીશ કરી છે જાણવા મળ્યા મુજબ કોલવા ગામના ચેતન જેસા કરંગિયા નામના ખેડૂતએ ખાનગી કંપનીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો છે  

 જે કે.ટી.એલ. કંપની દ્વારા બળજબરી પૂર્વક ખેડૂતની ભટગામ ખાતે આવેલ જમીનમાં વીજ પોલ ઊભો કરાઇ છે.અનેક રજૂઆતો બાદ પણ કપંની એ મનમાની ચલવતા આખરે ખેડૂત એ આત્મ હત્યાની કોશિષ.કરી છે

ખેડૂત ને હાલ તબીબી સારવાર અર્થે હો્પિટલમાં દાખલ કરાયો છે  ખેડૂતે સુસાઈટનોટ લખી જેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો છે

(7:17 pm IST)