Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ધોરાજી ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ :

ધોરાજી : ભગવતસિંહજી હાઇસ્કુલ ધોરાજી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી  તથા ભગવતસિંહજી હાઇસ્કુલના સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થી મિત્રો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ધોરાજી ના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.(તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(10:47 am IST)