Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આટકોટ સાણથલી નવા રોડનું કામ શરૂ

આટકોટ : સાણથલી નવો રોડ નું કામ ચાલું કરવામાં આવ્યું આટકોટ થી સાણથલી સુધી ઓગણીસ કિલોમીટર સુધી નવો રોડ મંજુર થયો હતો જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હસ્તે ચોમાસામાં થયું હતું પણ ચોમાસું હોવાથી કામગીરી થઇ ન હતી. જેથી રોડ બનાવવામાં કામગીરી હાથ ધરવામાં આવી જેથી હવે વાહન ચાલકો રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી. (તસ્વીર - અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:48 am IST)