Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આટકોટ પાસે અકસ્‍માત

આટકોટ : રાજકોટ ભાવનગર હાઇવે વીરનગર પાસે ફોર વ્‍હીલર પાસે અકસ્‍માત સર્જાયો હતો જોકે મોટી જાન હાની થઈ ન હતી ગાડીને આગળના ભાગે નુકસાન થયું હતું.(તસ્‍વીર : કરશન બામટા )

(1:09 pm IST)