Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જુનાગઢ પોલીસનું ફુટ પેટ્રોલીંગ જુનાગઢ

 રેન્‍જ આઇજીપી શ્રી મયંકસિંહ ચાવડાની સુચના અને એસપી રવિતેજા વાસ મશેટ્ટીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા એલસી બી પીઆઇ જેએચ સિંધવ પીએસઆઇ જેજે ગઢવી એ ડીવીઝન પીઆઇ એમ એમ વાઢેર બી ડીવીઝનના પીઆઇ નિરવશાહ ટ્રાફિક શાખાના પીએસઆઇ પીજે બોદર સહિતના પોલીસ સ્‍ટાફે આવારા તત્‍વોને કાયદાનું ભાન કરાવવા ભવનાથ તેમજ કાળવાચોક એમજી રોડ માંગનાથ વિસ્‍તારમાં ફુટ પેટ્રોલીંગ કર્યુ હતુ જે તસ્‍વીરમાં નજરે પડે છે. પોલીસ એકસન મૂડમાં આવી જતા આવારા તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે. (અહેવાલ વિનુજોષી તસ્‍વીર મૂકેશ વાઘેલા)

(1:38 pm IST)