Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વિસાવદર વિધાનસભાના ભેસાણમા કોંગ્રેસનુ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયુ

  (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯ : વિસાવદર વિધાનસભા મતક્ષેત્રને ભેસાણ ખાતે કોંગ્રેસનુ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયુ હતુ.આ પ્રસંગે ઉમેદવાર કરશનભાઈ વાડોદરિયા,ચંદ્રિકાબેન વાડદોરીયા, ડો.પ્રિયવદનભાઈ કોરાટ, ભાવેશભાઈ ત્રાપસીયા,નીતીનભાઇ રાણપરીયા, ભરતભાઈ વીરડીયા, પ્રદેશ નેતા શહેનાઝબેન બાબી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ અમીપરા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:41 pm IST)