Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સાવરકુંડલાઃ ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને શુભેચ્છા પાઠવતા ભાજપ અગ્રણી કરણ બારૈયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર૦ :.. સહકારી ક્ષેત્રના ભામાશા દિલીપભાઇ સંઘાણી ઇફકોના ચેરમેન બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી કરણભાઇ બારૈયા, ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી અને સહકારી ક્ષેત્રના કદાવર અને ભામાશા નેતા દિલીપભાઇ સંઘાણીની દેશમાં સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન બનતા તે બદલ દિલીપભાઇ સંઘાણીને ખૂબ ખૂબ અભિનંદન અને સહકારી ક્ષેત્રે પ્રગતિ અને વિકાસની સિધ્ધિઓ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી અને જાફરાબાદ કોળી સમાજના પ્રમુખ કરણભાઇ બારૈયાએ પાઠવી છે.

(1:13 pm IST)