Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વઢવાણના ખેડૂતને નગ્ન કરીને માર મારીને ઠંડુ પાણી રેડયુ

રિવોલ્‍વર તાકીને જમીન પોતાના નામે કરી દેવા કૌટુંબિક ભત્રીજા સહિત ૯ શખ્‍સોની ધમકી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૦ : લમણે રિવોલ્‍વર તાકી જમીન પોતાના નામે કરી દેવાનું કહીને સમાધાન કરવાનું કહી બોલાવીને વઢવાણ રહેતા ખેડૂતને ચોકડી લઇ જઇ નગ્ન કરી માર મારી ઠંડું પાણી રેડતા ફરિયાદ થઇ છે.

મુળ ચૂડા તાલુકાના ચોકડી વિસ્‍તારમાં આવેલા વાઘેશ્વરી મહાવીરસીંહના મીત્રો જીગ્નેશ મહાવીરસીંહ, જીગ્નેશ ઉર્ફે પહેરાવી સુરેન્‍દ્રનગર દવાખાને જીગર ભટ્ટી, ભોલાભાઈ ખેડૂતના ઘર પાસે ખૂલ્લા પ્‍લોટ ભરતસીંહ રણજીતસીહ સીંધવની પ્રજાપતી આવ્‍યા હતા અને પ્રજાપતી, મહાવીરસીંહના બ્રેઈન હેમરેજ, પાંસળીમાં ફેકચર બોડીગાર્ડ રોશન શર્મા તથા અન્‍ય પોતાના નામે કરી દેવા કૌટુંબીક અને મકાન આવેલા છે. મહાવીરસીંહ સાથે બોલાચાલી ૫ અજાણ્‍યા શખ્‍સો સહીતનાઓ નીલમબાએ ચૂડા પોલીસ મથકે ભત્રીજાએ બોલાચાલી કરી ૧૦મી જાન્‍યુઆરીના રોજ થઈ છે તો સમાધાન માટે બોલાવે ભરતસીંહ ઉપર ઠંડુ પાણી રેડતા મહાવીરસીંહ સહીત ૯ શખ્‍સો સમાધાન માટે બોલાવી નગ્ન કરી ભરતસીંહ તેમના પત્‍ની નીલમબા છે. આથી બન્ને સાથે ભરતસીંહ હતા. ત્‍યારબાદ મહાવીરસીંહે સામે લોખંડના પાઈપ અને ઢોર માર મારી લમણે રીવોલ્‍વર સાથે ચોકડી ગયા હતા. જ્‍યાં ખેડૂતને ધમકી દેતા પત્‍નીની ફરિયાદ ઉપરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)