Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જુનાગઢશ્રી સ્‍વામીનારાયણ મુખ્‍યમંદિર ખાતે શિવપુરાણ કથાની પુર્ણાહુતીઃ આચાર્ય મહારાજની ઉપસ્‍થિતિ

જુનાગઢ : જુનાગઢ જવાહર રોડ સ્‍થિત  સ્‍વામીનારાયણ મુખ્‍યમંદિર ખાતે હરિદ્વારના પુ. હરીવલ્લભદાસજી સ્‍વામી અને અક્ષર વલ્લભદાસજી દ્વારા માતૃ પિતૃ વંદના મહોત્‍સવ શિવપુરાણ એવમ સિધ્‍ધેશ્વર મહાદેવ ચરિત્ર કથા પારાયણનું શાષાી કૃષ્‍ણ વલ્લભ સ્‍વામી રસપાન કરાવી રહયા છે. આજે આ કથાની પુર્ણાહુતી થઇ હતી. આ કથામાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ પુ.હરીવલ્લભદાસજી તેમજ ચેરમેન દેવનંદન સ્‍વામી મહંત પ્રેમસ્‍વરૂપ દાસજી પી.પી.સ્‍વામી સહિતના સંતો હરિભકતોએ ઉપસ્‍થિત રહી શ્રવણનો લાભ લીધો હતો. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશવાઘેલા)

(1:41 pm IST)