Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ગોંડલમાં ચૂંટણી અનુલક્ષીને લઇને સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ

ગોંડલ : ચૂંટણી અનુલક્ષીને લઇને ગોંડલ માંડવી ચોક પોલીસ સ્ટેશન ખાતેથી રાજકોટ જિલ્લા એસ.પી. બલરામ મીણા, ડીવાયએસપી પી.એ. ઝાલા ગોંડલ શહેર પી.આઇ એસ.એમ.જાડેજા સહિતના અધિકારીઓ ચૂંટણી અનુલક્ષીને લઇને સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:25 am IST)