Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કાલે મોરબીમાં સ્‍વસહાય જૂથને કેશ ક્રેડિટ લોન કેમ્‍પ

મોરબી,તા. ૨૦ : ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.અંતર્ગત મોરબી જિલ્લામાં એનઆરએલએમ યોજના અંતર્ગત આગામી તા. ૨૧ના રોજ સ્‍વ-સહાય જૂથને કેશ ક્રેડિટ લોન આપવા અંગેનો કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્‍વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ, નિર્માણના રાજ્‍યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્‍યક્ષ સ્‍થાને ટાઉન હોલ ખાતે સવારે ૯ કલાકે યોજાશે. 

(9:58 am IST)