Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ટંકારાના ખંડણીના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર

ટંકારા,તા. ૨૦ : ટંકારાના ખંડણીના ગુનામાં કોર્ટમાંથી આરોપીના જામીન અરજી મંજુ૨ કરાયેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સ્‍ટેશનના ગુના ૨જીસ્‍ટર મુજબ આઈ.પી.સી.ની કલમ ૩૮૭,૫૦૭,૧૧૪,ની કલમો મુજબ કુલ ૩ આરોપીઓ વિરૂધ્‍ધ ગુનો દાખલ થયેલ હતો.

આજે ગુના અનુસંધાને આરોપીઓ પૈકી (૧) પ્રિન્‍સ જીતેન્‍દ્રભાઈ અઘા૨ા દ્વારા કોર્ટમાં જામીન અરજી દાખલ ક૨વામાં આવેલ.જે અન્‍વયે આરોપીના વકીલ જયદીપ .બી.પાંચોટીયા તેમજ ગીરીશ.બી.અંબાણીની અને કાયદાકીય રજુઆત ને ધ્‍યાનમાં લઈ આરોપીઓને તા.૧૮-૦૫-૨૦૨૨ ના રોજ જામીન ઉપર છોડવાનો હુકમ ક૨વામાં આવેલ. આ૨ોપી ત૨ફે મો૨બીના યુવા ધારાશાસ્ત્રીજે.બી.પાંચોટીયા, ગીરીશ.બી.અંબાણી વકીલ તરીકેજોડાયેલ.

(1:14 pm IST)