Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પ્રભાસ પાટણઃ નિયમતી વીજબીલ ભરનારનું સન્‍માન

પ્રભાસ પાટણ : સાઇન કોલોનીમાં રહેતા હવાબેન હારૂનભાઇને સ્‍ટાર ગ્રાહક તરીકે વિજ કચેરીના કર્મચારીઓ દ્વારા સન્‍માન કરવામાં આવેલ અને એવોર્ડ એનાયત કરવામાં આવેલ. આ તકે મુસ્‍લીમ ઘાંચી સમાજના પ્રમુખ નુરદિનભાઇ અને નગરસેવક ફારૂકભાઇએ હાજરી આપી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(10:15 am IST)