Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પોરબંદરમાં રાષ્‍ટ્રવાદી હિન્‍દુ સંગઠન દ્વારા આવેદન

પોરબંદરઃ રાષ્‍ટ્રવાદી હિન્‍દુ સંગઠનના આગેવાનોએ કલેકટર હસ્‍તક રાષ્‍ટ્રપતિને મોકલી આપેલા આવેદનપત્રમાં ધાર્મિક લાગણી દુભાવનારા સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરી હતી. કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યુ  તે તસ્‍વીર.

(10:16 am IST)