Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભાવનગરમાંᅠ કોરોનાના વધુᅠ ૬ કેસ નોંધાયા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૦ : ભાવનગરમાંᅠ કોરોનાના વધુ છ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં પાંચ દર્દીઓ વ્‍યક્‍તિઓ કોરોના સંક્રમિત થયા છે. જયારે ભાવનગરના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઘોઘામાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા વધીને ૩૬ એ પહોંચી છે.

(10:22 am IST)