Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કેશોદમાં ગોપેશ્વર મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અને બ્રહ્મ ચોર્યાશી

 કેશોદ : કેશોદમાં ગોપેશ્‍વર મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ અને બ્રહ્મ ચોર્યાશીમાં સૌરાષ્‍ટ્ર  કચ્‍છના જિલ્લા પ્રમુખ કે. ડી. પંડયા, ટ્રસ્‍ટી હશુભાઈ જોશી, સૌરાષ્‍ટ્ર કચ્‍છ પૂર્વ પ્રમુખ છેલભાઈ જોષી તેમજ પ્રવક્‍તા શૈલેષ પંડયાનું  સન્‍માન કરાયું હતું તેમજ ૧૨ જ્‍યોતિર્લિંગના સ્‍થાપનનું પૂજન શાષાીજી ઉત્તમચંદ્ર  સારસ્‍વતે કરાવેલ. આ તકે કે. ડી. પંડયા, તમામ ટિમ મેમ્‍બર તેમજ કેશોદ બ્રહ્મ સમાજના તમામ હોદેદારોએ શાષાીજીનું સન્‍માન કરેલ. સફળ બનાવવા મુખ્‍ય યજમાન હીરાભાઈ જોટવા, બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઇ પંડયા, મહાવીરસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર - અહેવાલ : વિનુ જોશી, જૂનાગઢ)

(11:27 am IST)