Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

માળીયા હાટીનામાં વિના મૂલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પ

 માળીયા હાટીના :  વણિક મહાજન વાડી ખાતે રણછોડ દાસ બાપુ આંખની હોસ્‍પિટલ રાજકોટ, સુનિધિ ફાઉદેડન બોમ્‍બે,  આશીર્વાદ ટ્રસ્‍ટ અને ડો આભા બહેન આર. સેઠના સહયોગથી વિના મૂલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો હતો.  આ કેમ્‍પમાં હમીરસિંહ સિસોદિયા, સરપંચ જીતુભાઈ સિસોદિયા, મહેન્‍દ્રભાઈ ગાંધી, રઘુભાઈ દવે, બબલી આહુજા સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્‍યામાં લોકોએ કેમ્‍પનો લાભ લીધો હતો.(૨૪.૨)(તસ્‍વીર - અહેવાલ : મહેશ કાનાબાર)

(11:28 am IST)