Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સાળંગપુરના દર્શનાર્થે શિક્ષણ મંત્રી

 સાળંગપુરઃ સાળંગપુર ધામ ખાતે આવેલ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે દાદાના દર્શનાર્થે જીતુભાઇ વાઘાણી શિક્ષણ મંત્રી પધાર્યા હતા અને પુજારી સ્‍વામી ડી.કે. સ્‍વામીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા(તસ્‍વીર, હિતેશ રાચ્‍છ, વાંકાનેર)

(11:40 am IST)