Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પોરબંદર અને કુતિયાણામાં ઝાપટા

પોરબંદર તા. ર૦ : પોરબંદર અને કુતિયાણામા છુટાછવાયા હળવા ઝાપટા વરસી ગયા હતા. એરપોર્ટ હવામાન કચેરીએ પોરબંદર વરસાદ ૯.૦૬ મીમી તેમજ જિલ્લા કંટ્રોલ દ્વારા ૧ મી.મી નોંધ્‍યો છે. કુતિયાણામાં પ મીમી વરસાદ નોંધાયો છે.

દિવસ દરમિયાન ધુપ છાંવ રહે છે ગુરૂત્તમ ઉષ્‍ણાતામાન ૩પ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણતામાન ર૯.પ સે.ગ્રે. ભેજ ૭ર ટકા, હવાનું દબાણ ૧૦૦૩,પ એચ.પી.એ સુર્યોદય ૬.૧૦ તથા સુર્યાસ્‍ત ૭.૩૭ મીનીટે

(1:05 pm IST)