Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિસાવદરના લેરિયામાં પૂરના પાણી ગામમાં ઘુસી ગયાઃસુખપુર-છાલડા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૦: વિસાવદરના લેરિયા-સુખપુર-છાલડા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગઇકાલે જોરદાર મેઘરાજાનું આગમન થતા લેરિયા ગામમાં પુરના પાણી ગામમાં ઘુસી ગયાનુ અને મુખ્‍ય બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્‍યો સર્જાયા હતા.

(1:43 pm IST)