Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિશ્વયોગ દિવસ નિમિતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મનાવાશે

ભુજ : ૨૧ જુન વિશ્વયોગ દિવસ નિમિતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે સવારે ૮:૩૦ થી ૯: ૩૦ યોગ શિબિરનું આયોજન કરેલ છે.  જાહેર જનતાને તેમાં ભાગ લેવા વૈદ્ય પંચકર્મ ,સરકારી આયુર્વેદ હોસ્પિટલ ,ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે .સમય : ૮:૩૦ થી ૯:૩૦ ,સ્થળ  : સરકારી આયુર્વદ હોસ્પિટલ,પોલિસ પરેડ ગ્રાઉન્ડની સામે, સરપટ ગેટ. ભુજ-કચ્છ ખાતે યોગ કરાવાશે.

(12:07 am IST)