Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

લોધીકાના ખીરસરામાં વિજ ફિડરનું લાખાભાઇ સાગઠીયાના હસ્તે ઉદઘાટન

ખીરસરાઃ ખીરસરા G.I.D.C  માટે ઇલેકટ્રીક પાવર નો ૧૧ કે વી ખીરેશ્વર ફિડરનુ ઉદઘાટન કરતા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયા રાજકોટ જી.આઇ.ડી.સીના કાર્યપાલ ઇજનેર પી.કે.શાહ તેમજ મેટોડા જીઆઇડિસી પી.જી.વી.સી.એલ.નાયબ ઇજનેર એચ.એચ.ગણાત્રા તેમજ સ્ટાફ ચંન્દ્રસિહ વાઘેલા લાઇન ઇન્સ્પેકટર ડાંગરભાઇ ડામોરભાઇ અરવિંદભાઈ ખીરસરા. જી.આઇ.ડી.સી એશોશિયેશન કમિટી મેમ્બર જીજ્ઞેશભાઇ મેંદપરા પ્રતિકભાઇ સિદપરા ફાલ્ગુભાઇ ચાગેલા વિગેરે ઉપસ્થિત રહેલ નાયબ ઇજનેર ગણાત્રા સાહેબના જણાવ્યા મુજબ ખીરસરા ૬૬ કેવી સબ સ્ટેશનમાં નિકળે ખીરેશ્વર ફિડર ૧૪ કિલોમીટરના એરીયામાં છે જેમા ૪૦૦ જેટલા પોલ ઉભા કરવામાં આવેલ છે જે ખીરસરા જી.આઇ.ડી.સી.મા પાવર શરૂ કરવામાં આવેલ છે.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(11:37 am IST)