Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ર૮મી સુધીમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશેઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૦ :.. તા. ર૮ સુધીમાં હજુ વરસાદનો એક મોટો રાઉન્ડ આવવાની સંભાવના સ્થાનિક હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ ઉચ્ચારી છે.

(3:08 pm IST)