Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો :જૂનાગઢ તાલુકામાં નવો એક કેસ નોંધાયો : એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે નાગઢ તાલુકામાં નવો એક કેસ નોંધાયો : એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

(8:25 pm IST)