Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

સમસ્યાઓરૂપી કંસ નો વધ કરવા અને સર્વેનું કલ્યાણ કરવા અમરેલીમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી

રાજકોટ::વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અમરેલી ખાતે જન્માષ્ટમીના શુભ પર્વ એ અમરેલી નગરમાં કંસ રૂપી દૈત્ય ને નાથવા માટે અવતરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણને આવકારનારી રથયાત્રામાં જોડાયા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરી સમસ્યાઓરૂપી કંસ નો વધ કરવા અને સર્વેનું કલ્યાણ કરવા ભગવાનને પ્રાર્થના કરી હતી.

(12:35 pm IST)