Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે ભાવનગર શહેર - જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર :ભારત રત્ન, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૭૮મી જન્મજયંતી નિમિત્તે ભાવનગર શહેર - જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવા માં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા મહિલા પ્રમુખ પ્રિયંકાબેન ચંદાની અને કોંગ્રેસના  આગેવાનો, વોર્ડ પ્રમુખ, વિવિધ સેલના આગેવાન કાર્યકરો હાજર રહ્યાં હતાં.

(7:25 pm IST)