Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભાવનગરમાં કડાકા ભડાકા સાથે ધોધમાર તૂટી પડ્યો : નવા ગુરૂદ્વારા સામે આવેલ ઝૂંપડપટ્ટી પર પડી વીજળી

આકાશી વીજળી પડતાં એકનું મોત : એક મહિલા ગંભીર રીતે ઘાયલ

ભાવનગર:  શહેરમાં કડાકા ભડાકા સાથે ધોધમાર તૂટી પડ્યો હતો હતો  શહેરના નવા ગુરૂદ્વારા સામે આવેલ ઝૂંપડપટ્ટી પર વીજળી પડી હતી  આકાશી વીજળી પડતાં એકનું મોત નીપજ્યું હતું જયારે  એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા

 

(8:56 pm IST)