Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જોરાવર નગરના રામજી મંદિરે મહાઆરતી

 વઢવાણ : જોરાવરનગર રામજી મંદિરમાં નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે મહાઆરતી કરવામાં આવી જેમાં  જીલ્લા પ્રમુખ  જગદીશભાઈ મકવાણા તેમજ ધારાસભ્ય  ધનજીભાઈ પટેલ તેમજ જીલ્લા મહામંત્રી અનિરૂધ્ધસિંહ પઢીયાર જયેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ  ઉપ પ્રમુખ ઝંખનાબેન શહેર મહામંત્રી હાર્દિક ટમાલિયા હર્ષદભાઈ તેમજ નગરપાલિકાના ચેરમેન શ્રી ઓ સદસ્યો હાજર રહ્યા હતા. મહાઆરતી કરવામાં આવી હતી તે તસ્વીર.

(11:48 am IST)