Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મૂળી યુવા ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી

વઢવાણ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન ને યાદગાર બનાવવા સમગ્ર દેશ સાથે મૂળી તાલુકા યુવા ભાજ દ્રારા મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ સાથેરસીકરણ કેમ્પ નુ આયોજન હરદેવસિહ પરમાર ઇન્દુભા પરમાર સહિત ભાજપ ના હોદેદારો ની હાજરી મા યોજાયો હતો મૂળી યુવા ભાજપ ના પ્રમુખ સત્યજીતસિહ પરમાર પ્રતિક કોરટીયા સહિત યુવા ભાજપ ની ટીમ દ્રારા માર્કેટીગ યાર્ડ ખાતે વૃક્ષારોપણ કારયક્રમ નુ આયોજન હાથ ધરી લોક ઉપયોગી સેવાનો લોકો વધુ ને વધુ લાભ લે તે માટે લોકોને જાણકારી આપી હતી દરેક ગામના યુવા ભાજપ ના કાર્યકરો ને લોકો કોરોના સામે અમોધ શસ્ત્ર વિકસીન નો આગ્રહ રાખે તે માટે ધરે ધરે જઇ ને લોકો ને અપીલ કરી મૂળી તાલુકા ને ૧૦૦ ટકા રસીકરણ યુકત બનાવે તેવા પ્રયાસો હાથ ધરાશે. વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરી તે તસ્વીર.(તસ્વીર : ફારૂક ચૌહાણ, વઢવાણ)

(11:55 am IST)