Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બામણબોરમાં ગણેશોત્સવ સંપન્ન

 રાજકોટઃ જિલ્લાના બામણબોર ગામે દસ દિવસ ગણપતિ ઉત્સવ ઉજવાયો હતો. બામણબોરથી બાબુલાલ ડાભીના જણાવ્યા મુજબ ગઇકાલે રંગેચંગે વિસર્જન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગામે દસ દિવસ આરતી, પ્રસાદ, મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. 

(11:56 am IST)