Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

માળીયાહાટીનામાં ગાંધી પરિવારમા અઠાઇની ઉગ્ર આરાધના

 માળીયાહાટીના : સ્થાનક વાસી જૈન સંઘ ના આગેવાન ગાંધી મૂળજી ભાઈ છગન ભાઈ અને અનિલા બેન મૂળજી ભાઈ ગાંધી ના પૌત્ર હાર્દિક રોહિત ભાઈ ગાંધી ઉ વ ૨૧ એઅઠાઈનો ઉગ્ર આરાધના કરી છે આઠ દિવસ સુધી નકોરડો ઉપવાસ કરો નેનવમા દિવસે પારણા કર્યા છે. જ્ઞાતિ જનો હાજર રહ્યા હતા. ગાંધી પરિવાર મા ખુબજ ઉત્સાહ નું વાતાવરણ જોવા મળ્યું હતું. આખો દિવસ અવનવા કાર્યક્રમો યોજયા હતા અને મહા પ્રસાદનું આયોજન કરાયુ હતુ.

(12:57 pm IST)