Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જીવલેણ હુમલાના વિરોધમાં વિસાવદર સજ્જડ બંધ : સુત્રોચ્ચાર સાથે જબ્બર રેલી

વિસાવદર : ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાના પુત્ર રાજન રિબડીયા તથા પિતરાઇ ભાઇ રાજ રિબડીયા ઉપર જીવલેણ હુમલાના વિરોધમાં શહેરના મુખ્ય માર્ગો પર લોકોના સુત્રોચ્ચાર સાથે જબ્બર રેલી નીકળી હતી. સમગ્ર વિસાવદર શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે. (તસ્વીર : અહેવાલ : યાસીન બ્લોચ, વિસાવદર) 

(3:08 pm IST)