Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જામનગરમાં આંગડિયા પેઢીમાં રૂપિયા 5,00,000 ની ચોરીમાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસ દ્વારા એક દિવસના રિમાન્ડ મેળવી મુદામાલ કબ્જે કરવા કવાયત

જામનગરમાં આંગડિયા પેઢીમાં રૂપિયા 5,00,000 ની ચોરીમાં ફરિયાદી જ આરોપી નીકળતા ઝડપી પોલીસે દિવસ એકના રિમાન્ડ ઉપર લઈને તેની પાસેથી 55,000 રોકડા અને ચોરીમાં ઉપયોગ કરેલ હથિયાર કબજે કરી વધુ રોકડની રિકવરી કરવા વધુ આગળની તપાસ સીટી એ ડિવિઝન ના દરબાર ચોકીના પી.એસ.આઇ. એન વી હરિયાણી ચલાવી રહ્યા છે.તસવીર : કિંજલ કારસરીયા, જામનગર

 

(10:24 pm IST)