Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

બગસરામાં એસટી કર્મચારીઓ દ્વારા વેતન વધારવા માટે સૂત્રોચ્‍ચાર કરી

 (સમીર વિરાણી દ્વારા)બગસરાઃ એસટી કર્મચારીઓ ડ્રાઇવર કંડકટર તથા અન્‍ય કામગીરી કરતા કર્મચારી ગણ દ્વારા એસટી બસ સ્‍ટેન્‍ડ માં સૂત્રોચાર કરી વેતન વધારવાની માંગણી તથા અન્‍ય માંગણીઓ સાથે વિરોધ દર્શાવી વિરોધ દર્શાવ્‍યો અને આગામી ૨૧ તારીખ સુધીમાં અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો ૨૨ તારીખના ના રોજ તમામ એસટી બસના પૈડા થંભી જશે તેમ કર્મચારી ગણ દ્વારા યાદીમાં જણાવેલ છે.

(11:44 am IST)