Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સાવરકુંડલા : વિજળી પડતા સહાય

સાવરકુંડલાઃ : ફિફાદ ગામે વીજળી પડતા ગોવિંદભાઇ રબારી ના આકસ્‍મિત અવસાન બાદ ૧૫દિવસમાં તાલુકાપંચાયતમાં રૂ.ચાર લાખ મંજુર કારાવી ને ચેક આપી ગોવિંદભાઈના પરિવારને દુઃખદ ઘડી મા મદદ રૂપ થતા બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા . તાલુકા પંચાયય -મુખ -તિનિધિ લલિતભાઈ બાલઘા. કુંપાવતબાપુ. શંભુભાઈ મકવાણા. સરપંચ. તલાટીમંત્રી. તથા ગામના વડીલો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(2:37 pm IST)