Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જામનગરમાં ૫ લાખની ચોરીમાં ફરિયાદી જ આરોપી નીકળ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૦ : જામનગરમાં આંગડિયા પેઢીમાં રૂપિયા ૫,૦૦,૦૦૦ની ચોરીમાં ફરીયાદી જ આરોપી નીકળતા ઝડપી પોલીસે દિવસ એકના રિમાન્‍ડ ઉપર લઇને તેની પાસેથી ૫૫,૦૦૦ રોકડા અને ચોરીમાં ઉપયોગ કરેલ  હથિયાર કબ્‍જે કરી વધુ રોકડની રિકવરી કરવા વધુ આગળની તપાસ સીટી એ ડીવીઝનના દરબાર ચોકીના પી.એસ.આઇ એન.વી.હરિયાણી ચલાવી રહ્યા છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:13 pm IST)