Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જુનાગઢ : મેડિકલ કોલેજ મુદ્દે રજુઆત

જુનાગઢ :  દેશના આરોગ્‍ય મંત્રી ડો મનસુખભાઇ માંડવિયા સાહેબને જૂનાગઢની મેડીકલ કોલેજમાં DNB PG સીટ આ વર્ષથી જ ફાળવવા રજૂઆત કરતા -દીપભાઈ ખીમાણી, હરેશભાઈ પરસાણા, ડો ભાવેશભાઈ સુરેજા તથા ગોપાલભાઈ રાખોલિયા  જૂનાગઢને DNB PG ની સીટ મળવાથી જૂનાગઢને હાલમાં મળતી આરોગ્‍ય સુવિધામાં વધારો થશે. (તસ્‍વીર : અહેવાલ : વિનુ જોશી-જુનાગઢ)

(1:26 pm IST)